GujHealth MPHW-FHW-SI

by TechGuruSchool


Education

free



ગુજહેલ્થ ઓનલાઈન કોર્સ સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો"GujHealth" એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે, "GujHe...

Read more

ગુજહેલ્થ ઓનલાઈન કોર્સ સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો"GujHealth" એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે, "GujHealth" એપ્લિકેશન મારા તમામ "ગુજરાત હેલ્થ આર્મી" ને સમર્પિત છે. ● MPHW - FHW સ્ટુડન્ટ માટે શું હશે?MPHW (Multipurpose Health Worker) FHW (Female Health Worker) SI (Sanitary Inspector) ના અભ્યાસ ક્રમમાં સમાવિષ્ટ તમામ વિષયોનું નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અને ગાઇડલાઇન પ્રમાણે સરળ GUJARATI ભાષામાં "MPHW - FHW - SI Online Course" ● કોર્સ માં શું ખાસ છે?✔️ No.1 Selling Course✔️ Only Health ટોપીક✔️ 5000+ પ્રશ્નો Quiz✔️ એક્સપર્ટ ફેકલ્ટી✔️ હેપ્પી સપોર્ટ સિસ્ટમ✔️ ૨૪x૭ અભ્યાસ✔️ 100% ફેલીયર પ્રૂફ✔️ Live ડેમો વીડિઓ✔️ ઓડિયો પોડકાસ્ટ ✔️ સક્સેસ સ્ટોરી✔️ નવી ગાઇડલાઇન પ્રમાણે✔️ ઓછા સમયે 100% રિઝલ્ટ✔️ 50+ થી વધુ ટોપીકનો સમાવેશ✔️ પ્રિ રેકોર્ડેડ વિષય વાઇઝ વીડિયો✔️ દરેક ક્લાસ બાદ જે તે વિષયની ક્વિજ(Quiz)✔️ ક્લાસના અંતે મૈન મુદ્દાઓની ટેક્સ્ટ ફાઇલ, ✔️ કોર્સ પ્રોગ્રેસ અને સ્કીલ એનાલિસિસ રિપોર્ટ,✔️ Gradebook✔️ Q n A Saction ✔️ Assignmentsection✔️ બદલાયેલી પદ્ધતિ અને ગાઈડલાઈન સાથે સતત અપડેટ થશે● આરોગ્ય કર્મચારીઓ માટે શું હશે?✔️ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના GR, આરોગ્ય સંબંધિત વિવિધ યોજનાઓ માટે માર્ગદર્શન,✔️ હેલ્થ સ્ટાફ MPHW, FHW, SI , ફાર્માસિસ્ટ, આશા વગેરે માટે ઉપયોગી માર્ગદર્શિકા.✔️ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કાલા અઝર, ફાઈલેરિયા, જાપાનીઝ એન્સેફાલીટીસ જેવા NVBDCP હેઠળ આવરી લેવામાં આવેલા તમામ કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી✔️ શાળા આરોગ્ય, ક્ષય રોગ, પાણીજન્ય રોગો જેમ કે ઝાડા, કમળો, કોલેરા, ટાઇફોઇડ, વિશે વિસ્તૃત માહિતી✔️ રસીકરણ માહિતી, ANM બહેનો માટે Techo+ કેશનના તમામ અપડેટ્સ ✔️ HI,BI,CI,ABER,MBER,API,SPR,SFR,PF,LMP,AGE Calculator💻 અભ્યાસ ગમે ત્યાં, ગમે ત્યારે તમે તમારા સૂચનો અને શંકાઓ અમને મોકલી શકો છો . અમે તેનો જવાબ આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. તો શું તમે એપ્લિકેશનમાં Download કરી કે નહીં, અને હા તે FREE છે :)Important Note: We want to clarify that GujHealth is not affiliated with, nor does it represent any government entity. While we strive to provide comprehensive courses and accurate information on government health programs and guidelines, users should verify critical details from official government sources when necessary. All information provided in this app is sourced from official government websites and documents. We are committed to transparency and trustworthiness in all our offerings.